Mango Candy Recipe: કાચી કેરી કેન્ડી રેસીપી, ઘરે બનાવો ખાટી-મીઠી મજેદાર કેન્ડી

Gujju Bhoomi

કાચી કેરી કેન્ડી રેસીપી

ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં કેરીઓની રેલમરેલ જોવા મળે છે. કેરી ખાવાથી શરીરને ગરમીથી રાહત મળે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.